સ્પોર્ટ્સ

ઓસ્ટ્રેલિયન લીગમાં હંગામો! પાકિસ્તાની ખેલાડી પર ભડક્યો ડેવિડ વોર્નર, અમ્પાયરને કરવી પડી ફરિયાદ

10 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
ઓસ્ટ્રેલિયન લીગમાં હંગામો! પાકિસ્તાની ખેલાડી પર ભડક્યો ડેવિડ વોર્નર, અમ્પાયરને કરવી પડી ફરિયાદ

Zaman Khan: પાકિસ્તાનના ઘણા ખેલાડી ઓસ્ટ્રેલિયામાં બિગ બૈશ લીગ રમી રહ્યા છે. BBLમાં બ્રિસ્બેન હીટમાં ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. તેના રિપ્લેસમેન્ટ તરીકે ઝમાન ખાનને તક મળી હતી. પણ તેની બોલિંગ એક્શન હવે તપાસ હેઠળ છે, કારણ કે તે સિડની થંડર સામે સારું રમી રહ્યો ન હતો. અને ડેવિડ વોર્નર તેનો બોલિંગથી હેરાન થઈ અમ્પાયરને ફરિયાદ કારવી પડી હતી.

ઝમાન ખાનની બોલિંગ એક્શન પર ઉઠ્યા સવાલ
BBLમાં સિડની થંડર અને બ્રિસ્બેન હીટ વચ્ચે મેચ હતો. આ મેચમાં બ્રિસ્બેનની ટીમે 7 વિકેટથી જીત પોતાના નામ કરી. અહેવાલ મુજબ, મેચ રમતી વખતે ફાસ્ટ બોલર ઝમાન ખાનની 'સ્લિંગશોટ' બોલિંગ એક્શન પર સવાલ ઊભા થયા હતા. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરે ઘણી વાર ઝમાન ખાનની બોલિંગ એક્શન પર સવાલ ઊઠવ્યા હતા, અને બોલિંગનો સામનો કર્યા પછી, તે ઘણીવાર ઓન-ફિલ્ડ અમ્પાયર સાથે આ મુદ્દા પર ચર્ચા કરતો જોવા મળતો હતો.

ઝમાન ખાન એક પણ વિકેટ લઈ શક્યો નહીં
બ્રિસ્બેન હીટ માટે રમવા વાળો ઝમાન ખાન સિડની થંડર સામે ખરાબ રીતે ફ્લોપ રહ્યો. તેને તેના ત્રણ ઓવરમાં ટોટલ 32 રન આપ્યા અને એક પણ વિકેટ લઈ શક્યો નહીં. પણ તેની ટીમ મેચ જીતી હતી. ઝમાનની આ ઘટના પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ હસનૈનની ઝૂના વિવાદની યાદ અપાવે છે. મોહમ્મદ હસનૈનને પાછલા બિગ બૈશ લીગમાં માર્કસ સ્ટોઈનિસના ઓબ્જેક્શન પછી તેના બોલિંગ એક્શનને લઈને સવાલોનો સામનો કરવો પડ્યો હતો. તેના બાદ મોહમ્મદ હસનૈનને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, અને તેને તેની બોલિંગ સુધારવા માટે લાંબી રિહેબિલિટેશન પ્રોસેસથી પસાર થવું પડ્યું હતું.

બ્રિસ્બેન હીટ જીતી મેચ
સિડની થંડરની ટીમ પહેલા બેટિંગ કરતા 180 રન બનાવ્યા. તેના પછી બ્રિસ્બેન હીટને 16.2 ઓવર્સમાં ઉસ્માન ખ્વાજાની મદદથી ટાર્ગેટ હાંસલ કર્યો. સિડનીની ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરને શાનદાર બોલિંગ કરી. તેને 56 બોલમાં 82 ફટકાર્યા હતા, જેમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. તેના પછી બ્રિસ્બેન હીટ માટે ઉસ્માન અને મૈટ રેનેશૉને ચમકારી બેટિંગ કરી અને ટીમમે જીત અપાવી.

Tags:
Warner VS Zamanવોર્નર VS ઝમાનSports Top Newsસ્પોર્ટ્સ ટોપ ન્યૂઝGujarati News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026