મારું ગુજરાત

અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય: અમરેલીના જાફરાબાદ બંદરે ફરી 1 નંબરનું સિગ્નલ લગાવાયું

24 ઑક્ટોબર, 2025•
GVGujaratvandan team
અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય: અમરેલીના જાફરાબાદ બંદરે ફરી 1 નંબરનું સિગ્નલ લગાવાયું

Low Pressure: અમરેલી જિલ્લામાં જાફરાબાદ બંદરે હવામાન વિભાગની ચેતવણીના પગલે ફરી 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. છેલ્લા દિવસોથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, જેમાં પવનની ગતિ વધતા અને વાદળછાયા માહોલ સાથે હળવા વરસાદની શક્યતા સર્જાઈ છે.

પવન અને છૂટાછવાયા વરસાદની શક્યતા
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે અરબી સમુદ્રમાં સક્રિય નીચા દબાણના કારણે કાંઠાવર્તી વિસ્તારોમાં પવન અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંદર અધિકારીએ માછીમારોને દરિયામાં ન ઉતરવા અને દરિયાકાંઠાથી દૂર રહેવાની ચેતવણી આપી છે.

સ્થાનિક પ્રશાસને સુરક્ષા વધારી
હાલ બંદર પર 1 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે અને માછીમારોને તેનું પાલન કરવા જણાવ્યું છે. સ્થાનિક પ્રશાસને સુરક્ષા વધારી છે અને બંદર વિસ્તારના લોકોને હવામાન વિશે ચેતવણી ફેલાવી છે. હવામાનમાં સતત ફેરફારને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં પણ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

Tags:
JafrabadNewsAmreliNewsGujaratNewsNewsSignal
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026