બિઝનેસ

બજેટ 2026: શું સસ્તું થયું અને શું બદલાયું? જાણો સામાન્ય માણસને સીધી અસર કરતી તમામ વિગતો

1 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
બજેટ 2026: શું સસ્તું થયું અને શું બદલાયું? જાણો સામાન્ય માણસને સીધી અસર કરતી તમામ વિગતો

Union budget 2026:

- બજેટ બાદ શું સસ્તું થશે?
વિદેશ યાત્રાના પેકેજ
કપડાં, ચામડાની વસ્તુઓ, સિન્થેટિક પગરખાં
કેન્સર અને શુગરની દવાઓ
મોબાઈલ/લિથિયમ આયર્ન બેટરી
સોલાર ગ્લાસ, મિક્સ CNG
માઇક્રોવેવ ઓવન, વિમાન ઈંધણ

- ઇન્કમ ટેક્સ
ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં
નવી છૂટની કોઈ જાહેરાત નથી
1 એપ્રિલથી ઇન્કમ ટેક્સ એક્ટ 2025 અમલમાં આવશે

- શેરબજાર
બજેટ બાદ સેન્સેક્સ ~2300 પોઈન્ટ તૂટ્યો
નિફ્ટી ~600 પોઈન્ટ નીચે ગયો
બાદમાં આંશિક રિકવરી, રોકાણકારોમાં નિરાશા

- કસ્ટમ ડ્યૂટીમાં રાહત
17 કેન્સર વિરોધી દવાઓ
SEZમાં બનેલા ઉત્પાદનો
સંરક્ષણ અને વિમાન રિપેરિંગ માટેનો કાચો માલ
મહત્વની ખનિજો અને ઉદ્યોગ માટેનો કાચો માલ

- મેડિકલ અને માનસિક સ્વાસ્થ્ય
મેડિકલ ટુરિઝમ માટે 5 સેન્ટર બનશે
લોથલ-હસ્તિનાપુર સહિત 15 હેરિટેજ સ્થળોનો વિકાસ
NIMHANS 2.0 હેઠળ ઉત્તર ભારતમાં 2 સંસ્થાઓ

- ટેક્સટાઇલ ક્ષેત્ર
રાષ્ટ્રીય ફાઈબર યોજના
વસ્ત્ર વિસ્તાર અને રોજગાર યોજના
રાષ્ટ્રીય હસ્તકલા કાર્યક્રમ
ટેક્સ્ટ-ઇકોન અને સમર્થ 2.0

- કરદાતાઓ માટે રાહત
ITR રિવાઈઝ કરવાની સમયમર્યાદા: 31 માર્ચ સુધી
ITR-1 અને 2 માટે છેલ્લી તારીખ: 31 જુલાઈ
ટ્રસ્ટ/નોન-ઓડિટ બિઝનેસ: 31 ઓગસ્ટ

- વિદેશી રોકાણ
બાયબેક કેપિટલ ટેક્સનો પ્રસ્તાવ
બોન્ડેડ ઝોનમાં બિન-નિવાસીઓને 5 વર્ષ ટેક્સ મુક્તિ

- ડિજિટલ અને યુવા રોજગાર
15,000 સ્કૂલ અને 500 કોલેજમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ
IICTના સહયોગથી તાલીમ

- પરિવહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર
5 વર્ષમાં 20 નવા જળમાર્ગ
વારાણસી-પટનામાં શિપ રિપેર સુવિધા
સુરત–ડંકુની ફ્રેઇટ કોરિડોર
7 નવી હાઈસ્પીડ રેલ કોરિડોર

- ખેડૂતો માટે AI ટૂલ
‘ભારત વિસ્તાર’ બહુભાષી AI પ્લેટફોર્મ
પાક આયોજન, હવામાન, ભાવની માહિતી મળશે

- આયુર્વેદ, યોગ અને ગ્રામ વિકાસ
3 નવા ઓલ ઈન્ડિયા આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટ
મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજના
‘એક જિલ્લો એક ઉત્પાદન’ને વેગ

- મહિલાઓ માટે SHE માર્ટ
ગામડાની મહિલાઓ સંચાલક બનશે
સેલ્ફ હેલ્પ ગ્રૂપને આવકનો નવો માર્ગ

Tags:
Government of Indiaભારત સરકારBreaking Newsબ્રેકિંગ ન્યૂઝTechnology
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026