<?xml version="1.0" encoding="UTF-8"?>
<urlset xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1">
<url><loc>https://www.gujaratvandan.com/video/a-72-year-old-mans-unique-farming-and-the-entry-of-the-sog</loc><video:video><video:thumbnail_loc>https://api.gujaratvandan.com/public/uploads/videos/1795258733696-hvzgvj9xw1o.jpeg</video:thumbnail_loc><video:title>72 વર્ષના દાદાની &apos;અનોખી ખેતી&apos; અને SOG ની એન્ટ્રી</video:title><video:description>સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સોખડા ગામે 72 વર્ષીય વૃદ્ધના ખેતરમાં પ્રતિબંધિત ગાંજાના છોડનું વાવેતર થયાનું સામે આવ્યું છે. &apos;નો ડ્રગ્સ&apos; અભિયાન હેઠળ મળેલી માહિતીના આધારે SOG પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ₹2,18,500ની કિંમતના 4 કિલો 370 ગ્રામ વજનના બે લીલા છોડ મળી આવતાં તેને જપ્ત કરવામાં આવ્યા છે. આ મામલે ધજાળા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.</video:description><video:content_loc>https://api.gujaratvandan.com/public/uploads/videos/1795258720992-ouvj6174weo.mov</video:content_loc><video:publication_date>2026-11-21T10:55:00.000Z</video:publication_date><video:family_friendly>yes</video:family_friendly></video:video></url>
<url><loc>https://www.gujaratvandan.com/video/a-fleet-of-over-400-luxury-cars-anant-singh-displays-royal-grandeur-at-his-daughters-tilak-cerem</loc><video:video><video:thumbnail_loc>https://api.gujaratvandan.com/public/uploads/videos/1795258534784-g353hluspxp.jpeg</video:thumbnail_loc><video:title>400થી વધુ લક્ઝરી ગાડીઓનો કાફલો! દીકરીના તિલકમાં અનંત સિંહનો શાહી ઠાઠ-માઠ!</video:title><video:description>મોકામાના ધારાસભ્ય અનંત કુમાર સિંહની દીકરી શિવાંગીના તિલક સમારોહ નિમિત્તે નદવા ગામથી દાનાપુર સુધી 400થી વધુ લક્ઝરી ગાડીઓનો ભવ્ય કાફલો નીકળ્યો હતો. રસ્તા પર ગાડીઓની લાંબી કતાર અને ભવ્ય આયોજનને કારણે આ સમગ્ર પ્રસંગ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. દીકરીના જીવનના આ ખાસ અવસરની ભવ્ય ઉજવણી અને શાહી અંદાજ હાલ સોશિયલ મીડિયા પર ખાસ્સી ચર્ચા જગાવી રહ્યો છે. આવા જ મહત્વના અને તાજા સમાચારોના અપડેટ્સ મેળવવા માટે &apos;ગુજરાત વંદન&apos;ને ફોલો કરો.</video:description><video:content_loc>https://api.gujaratvandan.com/public/uploads/videos/1795258526542-w9ki37qi5g9.mov</video:content_loc><video:publication_date>2026-11-21T10:44:00.000Z</video:publication_date><video:family_friendly>yes</video:family_friendly></video:video></url>
<url><loc>https://www.gujaratvandan.com/video/in-surat-police-left-two-people-crippled-within-24-hours</loc><video:video><video:thumbnail_loc>https://api.gujaratvandan.com/public/uploads/videos/1795252026581-fqx7zo610nh.jpeg</video:thumbnail_loc><video:title>સુરતમાં 24 કલાકમાં પોલીસે બેને લંગડા કર્યા</video:title><video:description>સુરતના અડાજણ વિસ્તારમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહેલા એક આરોપી અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન આરોપીને ઈજા પહોંચતા વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અગાઉ આ જ પ્રકરણમાં અન્ય એક સ્થળે પણ પોલીસ દ્વારા જરૂરી કાયદેસરની કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.</video:description><video:content_loc>https://api.gujaratvandan.com/public/uploads/videos/1795251988854-k1kt5hc67nj.mp4</video:content_loc><video:publication_date>2026-11-21T09:04:00.000Z</video:publication_date><video:family_friendly>yes</video:family_friendly></video:video></url>
<url><loc>https://www.gujaratvandan.com/video/the-chant-of-jai-girnari-resounded-in-the-presence-of-the-mayor-the-mla-and-the-sadhus-and-saint</loc><video:video><video:thumbnail_loc>https://api.gujaratvandan.com/public/uploads/videos/1795251851211-0m67f66dpy9.jpeg</video:thumbnail_loc><video:title>મેયર-MLA અને સાધુ-સંતોની હાજરીમાં ગૂંજ્યો &apos;જય ગિરનારી&apos;નો નાદ</video:title><video:description>જૂનાગઢમાં પરંપરા મુજબ દેવ દિવાળીની મધ્યરાત્રિથી મેયર, ધારાસભ્ય અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરીને ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. &apos;જય ગિરનારી&apos;ના નાદ સાથે લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર યાત્રામાં જોડાયા છે અને આગામી 24 નવેમ્બર સુધી ગિરનારની તળેટીમાં ભક્તિમય માહોલ જોવા મળશે. આ અવસરે ઉપસ્થિત મહાનુભાવો અને સંતો દ્વારા પર્યાવરણની જાળવણી માટે પરિક્રમા રૂટ પર પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.</video:description><video:content_loc>https://api.gujaratvandan.com/public/uploads/videos/1795251824481-s7c2b0z8gxb.mov</video:content_loc><video:publication_date>2026-11-21T08:59:00.000Z</video:publication_date><video:family_friendly>yes</video:family_friendly></video:video></url>
<url><loc>https://www.gujaratvandan.com/video/now-step-out-wearing-a-quilt-instead-of-a-sweater</loc><video:video><video:thumbnail_loc>https://api.gujaratvandan.com/public/uploads/videos/1795244539672-whtf2wukw1b.jpeg</video:thumbnail_loc><video:title>હવે &apos;સ્વેટર નહીં, સીધું રજાઈ ઓઢીને&apos; બહાર નીકળવું</video:title><video:description>કચ્છમાં શિયાળાની શરૂઆત સાથે નલિયામાં તાપમાન ઘટીને 11.8 ડિગ્રી નોંધાતા તે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે, જ્યારે ભુજમાં 17.3 અને કંડલામાં 17.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. સવાર અને રાત્રે ઠંડીનો ચમકારો વધતા લોકોએ ગરમ કપડાંનો ઉપયોગ શરૂ કરી દીધો છે. ઠંડીની જમાવટ થતા કચ્છમાં મોસમનો માહોલ બદલાયો છે</video:description><video:content_loc>https://api.gujaratvandan.com/public/uploads/videos/1795244537570-mb6f85l1kr.mov</video:content_loc><video:publication_date>2026-11-21T07:00:00.000Z</video:publication_date><video:family_friendly>yes</video:family_friendly></video:video></url>
<url><loc>https://www.gujaratvandan.com/video/kutchs-new-attraction-road-to-infinity</loc><video:video><video:thumbnail_loc>https://api.gujaratvandan.com/public/uploads/videos/1795176905498-vzho23kctid.jpeg</video:thumbnail_loc><video:title>કચ્છનું નવું આકર્ષણ – રોડ ટુ ઇન્ફિનિટી!</video:title><video:description>કચ્છના પ્રવાસન ક્ષેત્રમાં એક નવું અને આકર્ષક નજરાણું ‘રોડ ટુ ઇન્ફિનિટી’ ઉમેરાવા જઈ રહ્યું છે, જે એકલથી બાંભણકા સુધીના માર્ગને જોડે છે. એક તરફ સફેદ રણની અલૌકિક સુંદરતા અને બીજી તરફ દૂર સુધી ફેલાયેલી ક્ષિતિજો વચ્ચેનો આ રસ્તો પ્રવાસીઓને અનંત તરફ જતો અદભૂત અહેસાસ કરાવે છે. સાંસદ વિનોદ ચાવડાના જણાવ્યા અનુસાર, કુદરતી સૌંદર્યથી ભરપૂર આ માર્ગ કચ્છની એક નવી ઓળખ બનીને મુલાકાતીઓને યાદગાર અનુભવ આપશે</video:description><video:content_loc>https://api.gujaratvandan.com/public/uploads/videos/1795176890407-pu4aksbk0a.mov</video:content_loc><video:publication_date>2026-11-20T11:54:00.000Z</video:publication_date><video:family_friendly>yes</video:family_friendly></video:video></url>
</urlset>