6 લોકો જીવતા ભૂંજાયા: હૈદરાબાદના નામપલ્લીના એક એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ

- 13 Nov, 2023
હૈદરાબાદમાં એક મોટી દુર્ઘટના બની છે. જેમા એક એપાર્ટમેન્ટમાં ભીષણ લાગતા છ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. પ્રાથમિક વિગતો અનુસાર, આ ઘટના હૈદરાબાદના નામપલ્લી વિસ્તારમાં બની હતી.
અહીં એક કારના સમારકામનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન નજીકમાં રાખેલા કેમિકલમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગ એટલી ફેલાઈ ગઈ હતી અને ઘણા લોકો તેની ચપેટમાં આવી ગયા હતા હાલ 3ની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ