:
Breaking News
નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?.

અયોધ્યામાં બનશે રેકોર્ડ! શ્રી રામની નગરી 24 લાખ દીવાઓથી ઝગમગશે

top-news
  • 11 Nov, 2023

 ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં આજે એટલે કે 11 નવેમ્બર 2023ના દિપોત્સવી પર્વને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે. દિવાળી પર આખી અયોધ્યા નગરીને 25 લાખ દિવાઓથી રોશની કરવામાં આવશે. આ દરમ્યાન રામ કી પૌડી પર જ 51 કલાકમાં 21 લાખ દિવા પ્રગટાવવામાં આવશે અને અયોધ્યાના અન્ય મઢ, મંદિરો તેમજ સ્થાનોને મળી કુલ 25 લાખ દિવાઓથી રોશની કરી અયોધ્યામાં એક નવો રેકોર્ડ બનાવવાની તૈયારી ચાલી રહી છે. 

રામ કી પૌડી પર દિવાળી પર્વનો મુખ્ય કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે, જેમા સીએમ યોગી આદિત્યનાથ, તેમજ તેમના કેબિનેટના કેટલાક દિગ્ગજ મંત્રી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સામેલ થશે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2014માં અયોધ્યામાં દિપોત્સવ મનાવવામાં આવ્યો હતો અને આ દિપોત્સવમાં તમે ઘરે બેઠા 'હોલી અયોધ્યા'  નામની એપ પર તમારા નામનો દિવો પ્રગટાવી શકે છે. તમે 101 રુપિયામાં એક દિવો, જ્યારે 251 રુપિયામાં 11 દિવા અને 501 રુપિયામાં 21 દિવા પ્રગટાવી શકો છો. આ સાથે તમે ઘરે બેઠા લાઈવ સ્ટ્રીમિંગ  દ્વારા અયોધ્યા દિપોત્સવનો ભવ્ય કાર્યક્રમ જોઈ શકો છો. 


ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎