:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ગુજરાત વંદનની અપીલ : મત મારો અધિકાર ...

top-news
  • 07 May, 2024

 ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનું ચુકતા નહીં.. 

દેશના ત્રીજા તબક્કાનું આજે મતદાન થવા જઈ રહ્યું છે. જેમાં કુલ 11 રાજ્યના મતદારો મતદાન કરી રહયા છે.  તમામ મતદારોને QR કોડવાળી મતદાર માહિતી સ્લીપનું વિતરણ કરવામાં આવ્યું છે. QR કોડ ધરાવતી મતદાર માહિતી સ્લીપમાંથી મતદારો તેમના મતદાન મથકનું નામ, સરનામું, નંબર, મતદાર યાદીમાં મતદાર નંબર, રાજ્ય અને જિલ્લાનો હેલ્પલાઇન નંબર જેવી અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવી શકશે.

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં 93 સંસદીય બેઠકો પર મતદાન શરૂ  થઈ ચૂક્યું છે. આ દરમિયાન  11 રાજ્યમાં આજે મતદાન થશે. જો તમે અત્યારે મતદાન કરવા જઈ રહ્યા હો તો કઈ પણ ચિંતા કરવાની જરૂર નથી તમે ફક્ત આ વસ્તુઓ માંથી કોઈ પણ એક વસ્તુ સાથે લઇ જાવતો તમારું મતદાન સહેલાઈથી થઈ જશે. 


ત્યારે મતદાન માટે સાથે લઈ જવા માટેના ડોક્યુમેન્ટની યાદી :
* મતદાતાઓ માટે આધાર કાર્ડ સહિત 
*ફોટો સાથેનું મતદાર આઈડી કાર્ડ
*આધાર કાર્ડ
*પાન કાર્ડ
*જો કોઈ વ્યક્તિ દિવ્યાંગ હોય તો તેનું  યુનિક આઈડી કાર્ડ
*ડ્રાઈવિંગ લાયસન્સ
*મનરેગા જોબ કાર્ડ
*પેન્શન દસ્તાવેજ (ફોટો સાથે)
* પાસપોર્ટ

પાસબુક (ફોટો સાથે બેંક/પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરાયેલ)
ફોટો સાથે સેવા ઓળખ કાર્ડ (કેન્દ્ર/રાજ્ય સરકાર/જાહેર ઉપક્રમ/ પબ્લિક લિમિટેડ કંપનીઓ)
સાંસદો અને ધારાસભ્યોને જારી કરાયેલ સત્તાવાર ઓળખ કાર્ડ
NPR હેઠળ RGI દ્વારા જારી કરાયેલ સ્માર્ટ કાર્ડ

ઉપર જણાવેલ વસ્તુમાંથી કોઈ પણ એક કાર્ડ સાથે હશે તો તમારું મતદાન નોંધાઈ જશે .. 
ફક્ત મતદાન અવશ્ય કરવા જજો .. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎