:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

અમેરિકામાં પોલીસે ઘુંટણથી દબાઈ અશ્વેત શખ્સની ગર્દન: મૃત્યુ પહેલા કહેતો રહ્યો- હું શ્વાસ લઈ શકતો નથી

top-news
  • 27 Apr, 2024

અમેરિકાના ઓહિયોમાં પોલીસ કર્મચારીઓ દ્વારા એક અશ્વેત વ્યક્તિને જમીન પર પાડીને તેને કાબુ કરવાના પ્રયત્નમાં તેનું મોત થયું છે. આ ઘટનાએ 2020માં બનેલી ફ્લોયડના મૃત્યુની યાદને તાજા કરાવી છે. ઓહિયો પોલીસ ડિપાર્ટમેન્ટે બોડી-કેમના ફુટેજને બહાર પાડ્યા છે. જેમાં પોલીસ કર્મચારીઓને ફ્રેંક ટાયસન નામની એક વ્યક્તિની ધરપકડ કરતા બતાવવામાં આવ્યા છે. ટાયસન પર 18 એપ્રિલે એક કાર દુર્ઘટનામાં સામેલ થવાનો આરોપ હતો. અકસ્માત પછી તે ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.

ઓહિયો પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા 36 મિનિટના બોડી કેમ ફુટેજમાં પેટ્રોલિંગ અધિકારી એક કારની પાસે આવતો જોવા મળી રહ્યો છે. જે વીજળીના થાંભલાને 
ટક્કરાઈને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. પેટ્રોલિંગ અધિકારીને આ ઘટનાને નજરે જોનારે કહ્યું કે ડ્રાઈવર આજુબાજુ જ ક્યાંક એક હોટલમાં છુપાયો છે. તે પછી પોલીસ હોટલમાં પ્રવેશી, જ્યાં ફ્રેક ટાયસનને પોલીસે બારમાં ઉભેલો જોયો હતો. જેવા પોલીસ કર્મચારીઓ ટાયસનનો હાથ પકડવાની કોશિશ કરે છે. તે બૂમો પાડવા લાગે છે.

તે પછીથી પોલીસ કર્મચારી ટાયસનને જમીન પર પાડી દે છે. આ દરમિયાન એક પોલીસ કર્મચારી ટાયરસનને કાબુમાં લેવા માટે તેની પીઠ પર બેસીને ગરદનની પાસે ઘુંટણ રાખતી જોવા મળી રહી છે. ટાયરસનને વારંવાર એ કહેતો સાંભળી શકાય છે કે હું શ્વાસ લઈ શકતો નથી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎