સ્વાસ્થ્યની સાથે જ ત્વચા માટે ફાયદાકારક કારેલા

- 07 Oct, 2021
કારેલા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જોકે, તેનો ઉપયોગ કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળે છે. 2 ચમચી કારેલાના રસમાં 2 ચમચી નારંગીનો રસ મિક્સ કરી ચહેરા પર લગાવો. 15 મિનિટ રાખી પાણીથી ચહેરો ધોઈ લો.