:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

પ્રિયંકાનો પતિ નિક વાયરસના સકંજામાં : ઈન્ફલ્યુએન્ઝા-એના ચેપ થી શ્વાસ લેવામાં તકલીફ ...

top-news
  • 06 May, 2024

હાલમાં સમગ્ર વિશ્વ જળ વાયુ પરિવર્તનને કારણે  અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે . રોજ  અવનવા વાઇરસનો ફેલાવો થઈ રહ્યો છે. જેમાં હાલમાં મેક્સિકોમાં .ઈન્ફલ્યુએન્ઝા-A વાઇરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે, આ વાઇરસની ચપેટમાં નિક જોનાસ પણ આવી ગયા છે. જેની માહિતી ખૂદ તેમણે આપી હતી. 

વધુ વિગતોમાં નિક જોનસે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તમામ કોન્સર્ટ મોકૂફ રાખવા બદલ તેના ચાહકોની માફી માંગતો જોવા મળે છે. નિક જોનસે વીડિયોમાં જોનાસ બ્રધર્સની કોન્સર્ટ ટૂર સ્થગિત કરવાનું કારણ પણ જણાવ્યું છે. સિંગરે કહ્યું કે તે એક ખતરનાક વાયરસની ઝપેટમાં આવી ગયો છે.

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ તેના બેન્ડ સાથે મેક્સિકોના અલગ-અલગ શહેરોમાં પરફોર્મ કરવાના હતા. પરંતુ ગાયકે તેના આગામી તમામ શો કેન્સલ કરી દીધા છે. નિકે શો કેન્સલ થવા પાછળનું કારણ સમજાવતો એક વીડિયો શેર કર્યો છે. તેણે પોતાના વીડિયોમાં જણાવ્યું કે તેને ઈન્ફલ્યુએન્ઝા-એથી ચેપ લાગ્યો છે. આ વાયરસના કારણે તેના નાક અને અવાજ પર પ્રતિકૂળ અસર થઈ છે જેના કારણે તે પરફોર્મ કરી શકતો નથી.

નિક જોનસ તેના વીડિયોમાં કહે છે, ‘હાય મિત્રો. હું ઈન્ફલ્યુએન્ઝા-A ના ભયંકર રોગ સામે લડી રહ્યો છું. આ વાયરસ ખૂબ ફેલાઈ રહ્યો છે અને હું અત્યારે ગાવા માટે સક્ષમ નથી. અમે હંમેશા તમને લોકોને શ્રેષ્ઠ શો આપવા માટે સક્ષમ બનવા માગીએ છીએ અને હું અત્યારે મેક્સિકોમાં આ શો માટે તે કરી શકું તેવી સ્થિતિમાં નથી.ઈન્ફલ્યુએન્ઝા-A એક પ્રકારનો વાયરસ છે જે પક્ષીઓ અને માણસોમાં ફેલાય છે. 

આ સામાન્ય શરદી અને ઉધરસનું ખતરનાક સ્વરૂપ છે જે આંખો, નાક અને ગળાને સીધી અસર કરે છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ વાયરસની ગંભીરતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તે કોવિડ-19નું કારણ બને છે. આ વાયરસના લક્ષણોમાં તાવ, શરદી, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, થાક, છીંક આવવી, વહેતું નાક, ગળું, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ છે. મેક્સિકોમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎